Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: સિહોરમાં રોડ ક્રોસ કરતી વખતે વૃધ્ધ ને મોં.સા. ચાલકે અડફેટે લેતા ઈજાગ્રસ્ત વધુ સારવાર અર્થે ભાવનગર

Sihor, Bhavnagar | Jun 3, 2026
સિહોર શહેરમાં ગુંદાળા વિસ્તારમાં રામનગરમાં રહેતા ઘુસાભાઈ વાલાભાઈ મેર ( ઉ.વ.૬૦) પોતાના ઘરેથી નવાગામ ગામે જવા માટે નિકળેલ હોય ત્યારે તેઓ ભાવનગર રાજકોટ હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ભાવનગર તરફથી આવતી એક્સેસ ગાડી ( જીજે ૦૪ ઈએફ ૩૪૬૨) નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેઓની સાથે ભટકાતા તેઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં