Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

વિસાવદર: એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કંકુ કુમકુમના ચાંદલા સાથે મીઠા મોઢા કરાવી પરીક્ષાનો કરાયો પ્રારંભ

Visavadar, Junagadh | Feb 27, 2026
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂઆત થતી હોય ત્યારે વિસાવદર તાલુકામાં કુલ પાંચ કેન્દ્રો ફાળવવામાં આવેલ હોય ત્યારે વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે ધોરણ 10 ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સ્કૂલના શિક્ષિકા બહેનોનાહાથે કુમકુમ ચાંદલો અને મીઠું કરાવી અને વિધિવત રીતે પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

MORE NEWS

વિસાવદર: એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કંકુ કુમકુમના ચાંદલા સાથે મીઠા મોઢા કરાવી પરીક્ષાનો કરાયો પ્રારંભ - Visavadar News