Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: સિહોરના પીપળીયા ગામે હાજર પર હુમલો જમીનની અદાવતમાં જમીન વાવવા નહીં આપો તો જીવતા નહીં છોડીએ

Sihor, Bhavnagar | Jun 23, 2026
શિહોર તાલુકાના પીપળીયા ગામે રહેતા કરશનભાઈ ગોવિંદભાઈ ની ખેતી ઉપરાંત આ જ ગામના ગણેશભાઈ ને જમીન વાવવા આપે છે આશરે ચારક દિવસ પહેલા ગણેશભાઈ ફોન કરી અને જમીન તેમના વાવવા નહીં દેવાનું જણાવતાં જે અંગેની દાજ રાખી નાગજીભાઈ અને તેમનો દીકરો જયદીપ એ કરશનભાઈ ને ઉભા રાખી અને ગાળો આપી જયદીપભાઇ નો ખાટલો પકડીને જમીન અમને વાવવા નહીં આપો તો જીવતા નહીં રહેવા દે તેવી ધમકી આપતા જઈએ કે ફરિયાદ નોંધાવવામાં આવી
સિહોર: સિહોરના પીપળીયા ગામે હાજર પર હુમલો જમીનની અદાવતમાં જમીન વાવવા નહીં આપો તો જીવતા નહીં છોડીએ - Sihor News