Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: પોક્સો ગુનાના ફરાર આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડતી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ

Gandhidham, Kutch | Jun 16, 2026
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી ગોવિંદ જેઠાલાલ દેવીપૂજક (રહે. સુંદરપુરી, ગાંધીધામ, મૂળ વતન પાટણ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીને શોધી કાઢી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.