સિહોર: શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની મહિલા સહિત ચાર લોકો વિરોધ ફરિયાદ
શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર દુષ્કર્મની ઘટના બની છે જેની અંદર ચાર પુરુષો સહિત એક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અવર-નવાર દુષ્કાળમાં હાજરી ધાક ધમકી આપી પતિને અને બાળકોનેમારી નાખવાની ધમકી આપી દાદાગીરી કરી અગાઉ ફરિયાદ કરેલી જેને લઇ તપાસ ન થતા ફરીથી હુકમ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ