ગાંધીનગર: અંબાપુર કેનાલ લુંટ વિથ મર્ડરના ગુનામાં ડીવાયએસપીએ આપી માહિતી
ગાંધીનગરઅંબાપુર કેબલ પાસે યુવકની હત્યાનો મામલો. યુવક અને યુવતી કેનાલ પાસે કારમાં બેઠા હતા. રાત્રીના ૧.૩૦ થી ૨ વાગ્યાની વચ્ચેનો બનાવ. કેનાલ પર આવેલ યુવકે કારમાં બેઠેલા યુવકની હત્યા કરી.મારામારીમાં યુવતીને પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. હત્યા બાદ યુવકની કાર કેનાલના બ્રિજ પરથી મળી આવી. બનાવ સમયે યુવક યુવતી કઢંગી હાલતમાં હોવાનું પોલીસનું અનુમાન. ગાંધીનગર એસપી, એલસીબી, અડાલજ પોલીસ, એફએસએલ ઘટના સ્થળ પર પહોચ્યા હતા્