ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે. દબાણ હટાવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં રહી છીએ તેમજ અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.