સિહોર: સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સણોસરા જિલ્લા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવારને જંગી બહુમત પ્રચાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી. સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કે કે ગોહિલ દ્વારા સણોસરા જિલ્લા પંચાયત સીટ* ઉપર કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે લોકસંપર્ક કર્યો હતો તથા કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી સણોસરા તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર શ્રી ગોકુળભાઇ આલ જીતાવા લોક સંપર્ક કર્યો હતો કોંગ્રેસ પણ એડીનું જોર લગાવી રહી છે