છેલ્લા કેટલાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પાંડેસરાના વીડિયોની પોલીસે કરી પુષ્ટિ...
છેલ્લા કેટલાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પાંડેસરાના વીડિયોની પોલીસે કરી પુષ્ટિ...
એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને લાકડી દ્વારા ઢોર માર માર તો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ....
આ વિડીયો પાંડેસરા હોવાનું સમાચારમાં આવતા પોલીસે તાત્કાલિક આ વીડિયોની પુષ્ટિ કરી...
H ડિવિઝન ACP ઝેડ આર દેસાઈ દ્વારા આ વિડીયો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવી માહિતી...
આ વિડીયો પાંડેસરા આવવાનું પ્રાથમિક ધોરણે સાબિત થયું નથી: H ડિવિઝન ACP ઝેડ આર દેસાઈ
આ વીડિયોની પુષ્ટિ કરવા માટે મેટાને લેટર લખેલો છે, આ સાથે એફએસએલમાં પણ મોકલવામાં આવેલ છે: H ડિવિઝન ACP ઝેડ આર દેસાઈ
આ વીડિયોમાં માર ખાઈ રહેલ વ્યક્તિ હાલ મૃત્યુ પામેલ છે, તેમના પરિવારનું એવું કહેવું હતું કે માર મારવાથી મૃત્યુ થયો છે...
પરંતુ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનું મૃત્યુ, ત્રીજા માળેથી પડ્યા બાદ સિવિલમાં સારવાર સાથે લાવવામાં આવ્યા હતા...
તે દરમિયાન તેમના પરિવારજનોએ જબલપુર પોતાના ગામ પર લઈ જવાની જીદ કરી...
રસ્તામાં જતા ત્રીજા માળાથી પડેલ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું...
અને તેમને પીએમ વગર તેમના પરિવારજનોએ અગ્નિસંસ્કાર આપી દીધા હતા...
.
.
.
.
.
.
.
.
.
#viralvideo #attacking #crime #pandesara #police #surat #ssknews
Udhna, Surat | Aug 10, 2026