વરતેજ પોલીસે કમળેજ ગામે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો
આરોપી પાસેથી રોયલ સ્ટેગની બોટલ, તૂટેલી બોટલોના ઢાંકણા અને મોબાઈલ સહિત ₹8,500નો મુદ્દામાલ જપ્ત
પૂછપરછમાં વરતેજના મુખ્ય બુટલેગર પાસેથી 5 પેટી દારૂ મેળવ્યાની કબૂલાતનો પોલીસનો દાવો
લઠ્ઠાકાંડના સમાચાર વાયરલ થયા બાદ પુરાવાનો નાશ કરવા બોટલો ફોડી ફેંકી હોવાની કબૂલાત
દારૂના ગેરકાયદે નેટવર્કની કડી સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Aug 23, 2026