સિહોર: સિહોરમાં પાણીની પ્રશ્ન યથાવત. કંસારા બજારના મહિલા નો કકળાટ પાણી મુદ્દે
શિહોરના પૂરું પાડતું ગૌતમેશ્વર તળાવ આ વખતે રેકોર્ડ બ્રેક 17 થી 18 વાર ઓવર ફલો થયું. છતાં પાણી નો પ્રશ્ન યથાવત હાલના તબક્કે શિહોર ની અંદર સાતથી આઠ દિવસે પાણી મળતું હોય ત્યારે અમુક વિસ્તારની અંદર લાઈન તૂટી ગઈ હોય અથવા તો લીકેજ હોય તો 15 દિવસ સુધી પાણી નથી મળતું નગરપાલિકાની અણ આવડતના લીધે મહિલા દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો