સિહોર: સતત બીજે દિવસની મહેનત બાદ પણ ઈશ્વરીયા ગામની ખીણમાં ડૂબવાની આશંકા ની શોધખો ચાલુ
સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામ ખાતે ગઈકાલે ખીણ વિસ્તારમાં જ્યાં ફરતું પાણી ભરેલું હોય જેની અંદર ઘનશ્યામભાઈ ખાનિયા ઉંમર વર્ષ 28 કે જેઓનો આ તળાવની અંદર ડૂબી જવાની અશંકા હોય જેને લઇ ગઈકાલે મોડી રાત સુધી શોધખોળ બાદ આજે ફરીથી સવારથી મોડી સાંજ સુધી શોધખોળ કરતા હજુ સુધી કોઈ પતો મળેલ નથી શિહોર નગરપાલિકાની ફાયર ની ટીમ તળાજા ફાયર ની ટીમ સતત શોધખોળ ચાલુ શિહોર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા આવતીકાલે ફરીથી શોધખોળ ચાલુ કરવામાં આવશે