Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

ઉમરાળા: લંગાળા ગામ નજીક ગઢુલી નદીમાં પુલ નિર્માણના ડાયવર્ઝનમાં ટ્રક પલ્ટી એકનું કરૂણ મોત

Umrala, Bhavnagar | May 24, 2026
ગત તારીખ 23 મેં ના બપોરે 3 કલાકે ઉમરાળા તાલુકાના લંગાળા ગામ નજીક ગઢુલી નદીમાં પુલ નિર્માણ કાર્યના સાંકડા ડાયવર્ઝનમાં હિટાસી મશીન ભરેલ ટ્રક પલ્ટી મારી જતા એક યુવકનું કરુણ મોત નીપજ્યુ હતું ,સાંકડું ડાયવર્ઝન એટલે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીએ નિર્દોષ મજુરનો ભોગ લીધો મૃતક યુવક યાસીન રજાકભાઈ સમા ઉમર.28 વર્ષ રહે.ડેકકડી તા.સાવરકુંડલા જી.અમરેલી ના રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.