સિહોર: શિહોરના ઢુંઢસરમાં મોડા પડવા ની સામાન્ય બાબતે યુવક પર પાઇપ લાકડી થી હુમલો ગંભીર ઈજા
સિહોરના ઢુણસરમાં મોડા પડવાની સામાન્ય બાબતે યુવક પર પાઇપ લાકડીથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી. ફોન પર વ્યસ્ત રહેતાઉશ્કેરાય ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો ઉપરાંત બાઈક તોડી ફોડી નાખવામાં આવી જાનથી મારી નાખવાની ધમકી આવી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો જે અંગે શિહોર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી