સિહોર: સોનગઢ પાસેના પીપરલા ના ગુમ થયેલ યુવાનો મૃતદેહ એકલીયા તળાવમાંથી મળ્યો. પંથકમાં શોક
સોનગઢ પાસેના પીપરલા ગામનો ગુમ થયેલો યુવાનો મૃત્યુ આજરોજ એકલિયા તળાવમાંથી મળ્યો 30 વર્ષે યુવાન મુન્નાભાઈ હેમુભાઈ બારૈયા ની લાશ તળાવમાંથી મળતા ચકચાક મોડી રાત્રે શોધખોળ ચાલુ કરેલી ત્યારબાદ અંધારાના લીધે કામગીરી માં વિક્ષેપ પડતા આજે રોજ તળાવમાંથી જે લાશ છે ઉપર આવતા શિહોર નગરપાલિકાની ફાયર ની ટીમને જાણ કરતા તાત્કાલિક સબ વાહ ની પહોંચી સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલ