Public App Logo
Jansamasya
Heatwave
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews

અંજાર: દુધઈ પોલીસ સ્ટેશન ખાતે આઇજી દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન

Anjar, Kutch | Nov 19, 2025
સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક (IG) ચિરાગ કોરડીયા દ્વારા અંજાર તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું હતું.ઇન્સ્પેક્શન અંતર્ગત દુધઈ પોલીસ સ્ટેશનના દફતરની ચકાસણી કરવામાં આવી હતી અને IG સાહેબે કોટડા ગામના દલિત મહોલ્લાની મુલાકાત લઈ સરપંચ અને અગ્રણીઓ સાથે લોકસંવાદ કર્યો હતો.આ મુલાકાત દરમિયાન પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, દુધઈ પીઆઇ આર.આર વસાવા, રીડર પીઆઇ ટી.આર ચૌધરી તથા એમ.એમ ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા