Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: ઈશ્વરીયા ખાતે શંકાસ્પદ હાલતમાં ડૂબી ગયેલા યુવકની લાશ મળી ત્રીજા દિવસે મળી શિહોર ખાતે પીએમ અર્થે

Sihor, Bhavnagar | May 12, 2026
શિહોર ના ઈશ્વરીયા ખાતે ખીણમાં જે તળાવ આવેલું છે તેમાં ત્રણ દિવસ અગાઉ ડૂબી ગયેલી યુવકની શોધ કોણે સતત ચાલી રહેલી હતી જેની આજે બપોરના સમયે પાણીમાંથી લાશ મળી આવેલ શિહોર ફાયર ની ટીમ અને તળાજા ફાયર ની ટીમ દ્વારા સતત ત્રણ દિવસની મહેનત બાદ આજે સફળતા મળી હતી લાસ્ટને સિહોર પીએમ અર્થે ખસેડવામાં આવી હતી ઘનશ્યામભાઈ ખાણીયા નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચીજવા પામ્યો હતો. પોલીસ દ્વારા એડી નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે