આણંદ: કેમ્પસ ટુ કોર્પોરેટ: CVM યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં 'માર્ગદર્શનમ્' કાર્યક્રમ યોજાયો
Anand, Anand | Mar 16, 2026 વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી સંલગ્ન એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT), એમ.બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) અને જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET)ના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા "માર્ગદર્શનમ્ 2026" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "અનુભવ સે સંવાદ, સફળતા કી શરૂઆત"ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓના સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખાસ ઉપસ્થિત રહ્યા