માળીયા હાટીના: માળીયાહાટીના માં આજે બે એમ્બ્યુલન્સનું સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
માળીયાહાટીના માં આજે બે એમ્બ્યુલન્સનું સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ હસ્તે શાસ્ત્રોક વિધિ પ્રમાણે શ્રીફળ વધારી વેદ મંત્રો સાથે પૂજન અર્ચન કરી લોકાર્પણ કરવામાં આવ્યું