Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોર વડલા ચોક ખાતે મહારાણા પ્રતાપ ના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સમસ્ત કારડીયા રાજપૂત સમાજ દ્વારા

Sihor, Bhavnagar | Jun 17, 2026
સિહોર ના વડલા ચોક ખાતે મહારાણા પ્રતાપ ના જન્મ જયંતિ નીઉજવણી કરવામાં આવી મેવાડના મહાન રાજા અને શોર્યના પ્રતીક મહારાણા પ્રતાપ ના જન્મ જયંતી ની ઉજવણી સમસ્ત કારડીયા રાજપૂત સમાજ દ્વારા શિહોરના વાડલા ચોક ખાતે આજે રોજ ખાસ કેન્દ્ર અને શરબતનું કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું મહારાણા પ્રતાપના શોર્યના ગીતો વગાડવામાં આવ્યા હતા અને તેની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા