Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: રાજપરા ખોડીયાર મંદિર ખાતે પાનની દુકાન ના દુકાનદાર દ્વારા ઊભું રહેવાનું કહેતા માર મારવામાં આવ્યો

Sihor, Bhavnagar | May 14, 2026
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે પાન માવાનો દુકાન ચલાવતા મહેશભાઈ કુવાડીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે આજે ગ્રાહક આવેલ જેવોને ઉભું રહેવાનું કહેતા તેઓને સારું ન લાગતા તેઓ દ્વારા અન્ય વ્યક્તિને બોલાવી ગાળો દેવામાં આવી ઉપરાંત માર મારી હાથમાં પહેરેલ સરલ્યું માથાના ભાગે મારતા ગંભીર જાઓ થતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે