Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

માળીયા હાટીના: માળિયા હાટીના તાલુકામાં ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષા કવચ પૂરૂ પાડતા 'HPV રસીકરણ' અભિયાનનો પ્રારંભ

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપતી HPV (Human Papillomavirus) વેક્સિન મૂકવાના દેશવ્યાપી અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ કાર્યક્રમની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાની કિશોરીઓને ભવિષ્યમાં થતા ગંભીર કેન્સરના જોખમ સામે સુરક્ષિત કરવાનો છે

MORE NEWS