Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: અમરગઢ ગામે છ વર્ષીય બાળકને ટ્રક હડફેટે ઇજા ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Sihor, Bhavnagar | Apr 27, 2026
સિહોરના અમરગઢ ખાતે રહેતા ગોપાલભાઈ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓની માતા અને પુત્ર દૂધ ભરીને ઘર તરફ આવતા હતા ત્યારે ભાવનગર રાજકોટ રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે પૂરી ઝડપે વાહન ચલાવી ગફલત ભરી રીતે ચલાવી પુત્રને ઇજા પહોંચાડતા તેઓને સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે