વલ્લભીપુર: કલ્યાણપર ચોકડી પાસે દુકાનમાં તસ્કરી, 34,800 ના મુદ્દા માલની ચોરી
કલ્યાણપર ચોકડી પાસે સીતારામ પાન પાર્લર નામની દુકાન ધરાવતા વાઘજીભાઈ રામસંગભાઇ ચાવડાની દુકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. દુકાનના શટરના હુક મળીને તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો જેબા તસ્કરે દુકાનમાંથી તમાકુ સિગરેટ રજનીગંધા વિમલ તેમજ રોકડ રૂપિયા 4000 સહિત કુલ રૂપિયા 34,800 ના મુદ્દા માલની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. દુકાન માલિક વાઘજીભાઈ ચાવડા તસ્કરો વિરુદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,