Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

કાલોલ: હિમતપુરા બસસ્ટેન્ડ પાસે અકસ્માગ્રસ્ત બે યુવાનોની સાંસદ રાજપાલસિંહ જાદવે કરી તાત્કાલિક મદદ

Kalol, Panch Mahals | Aug 14, 2026
કાલોલ–ગોધરા હાઇવે પર હિંમતપુરા બસ્ટેન્ડ નજીક બેઢીયાં ગામના બે યુવાનો અકસ્માતનો ભોગ બન્યા હતા.તે દરમિયાન પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નજરે પડતાં તેમણે તાત્કાલિક પોતાનું વાહન રોકી બંને યુવાનોની મદદે દોડી ગયા હતાં.અકસ્મતના સમયે માનવતાના ધર્મે આગળ આવી તાત્કાલિક મદદ કરનાર સાંસદ રાજપાલસિંહ જાદવની કામગીરી પ્રશંસનીય બની રહી.
કાલોલ: હિમતપુરા બસસ્ટેન્ડ પાસે અકસ્માગ્રસ્ત બે યુવાનોની સાંસદ રાજપાલસિંહ જાદવે કરી તાત્કાલિક મદદ - Kalol News