“ફરી અહીં નહીં આવું”? Noida Airportની સુવિધાઓથી વિદ્યાર્થીની નારાજ! | Viral Video
**Noida International Airport**ની સુવિધાઓ અંગે એક વિદ્યાર્થીનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીની એરપોર્ટની વ્યવસ્થાઓ અંગે નિરાશા વ્યક્ત કરતી જોવા મળે છે અને કહે છે કે તે ફરી ક્યારેય આ એરપોર્ટ પરથી મુસાફરી નહીં કરે.
વિદ્યાર્થીનીના આ દાવા બાદ **Noida International Airportની facilities અને passenger experience** અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
#noidainternationalairport #noidaairport #noidaairportnews #viralvideo #airportnews #noida #uttarpradesh #indians #passengerexperience #breakingnews #latestnews #indianews #gujaratinews #hotlinenews
Noida International Airport, Noida Airport, Noida Airport viral video, Noida Airport news, Noida Airport facilities, Noida airport student viral video, student viral video, Noida airport passenger complaint, airport facilities India, Noida International Airport news, Noida airport latest news, viral airport video, India news, breaking news, Gujarati news, Hotline News
Udhna, Surat | Sep 8, 2026