સિહોર: સિહોર ના અગિયાળી ગામે અકસ્માત થયેલો જેની ફરિયાદ આજરોજ નોંધાવવામાં આવી છે બાઈક અને ઇકો વચ્ચે અકસ્માત થયેલ
સિહોર ના અગિયાળી ગામના વળાંક પાસે તારીખ 25.5.2026 ના રોજ બાઈક લઈને જતા મહાવીરસિંહ દ્વારા eeco ચાલક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓને અકસ્માત કરી બે લોકોને ગંભીર ઇજા થયેલી જેને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવેલા સારવાર દરમિયાન આજરોજ શિહોર પોલીસ સ્ટેશનમાં ઇકો ચાલાક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે