Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

અંજાર: પોલીસની માનવતા મહેકી;પોલીસ સ્ટેશનની સામે બે અંધજનને રસ્તો ઓળંગવા મદદ કરી

Anjar, Kutch | Nov 28, 2025
અંજાર પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા બલભદ્રસિંહ જાડેજાએ ‘પોલીસ પ્રજાનો મિત્ર’એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.આજરોજ પોલીસ સ્ટેશનની સામે બે અંધજન રસ્તો ઓળંગવા માટે મદદ કરી હતી.