Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોર આઇકોન રોડની કામગીરીની મુદત વીતી જવા છતાં પૂર્ણ ન થતા કંપની વિરુદ્ધ કાર્યવાહીની માંગ

Sihor, Bhavnagar | Apr 29, 2026
શિહોર આઇકોન રોડની કામગીરીની મુદત પૂર્ણ થઈ છતાં કામ પૂર્ણ ન થતા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રાદેશિક કમિશનર અને શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરતા વિરોધ પક્ષના નેતા રોડનું કામ રૂપિયા 65 લાખ નું ટેન્ડર આર.કે કંપનીને આપવામાં આવ્યું છે જે ટેન્ડર છે જે રદ કરવા માટે થઈ વિરોધ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે જે ટેન્ડરોની શરતો પ્રમાણે પૂરી થયેલ નથી