સુરતઃ સારોલીના સાલાસર માર્કેટમાં ભીષણ આ*ગની ઘટના સામે આવી છે. માર્કેટ પરિસરમાં આ*ગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દોડધામ મચી હતી. ઘ*ટનાની જાણ થતાં 10થી વધુ ફાયર ફાઈટર ઘ*ટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમો દ્વારા આ*ગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ*ગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Surat: A massive fie broke out at Salasar Market in Saroli, triggering panic and chaos among people in the market premises. More than 10 fire tenders rushed to the spot after the incident was reported. Fire department teams are carrying out operations to bring the fie under control. An investigation is underway to determine the cause of the fie and the extent of the damage.
Udhna, Surat | Sep 16, 2026