Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

સિહોર: શિહોરના ટાણા રોડ ઉપર અકસ્માત બાઈક ચાલક અને છકડા ચાલક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને ગંભીર ઈજા

Sihor, Bhavnagar | May 6, 2026
શિહોરના ટાણા રોડ ઉપર અકસ્માત સર્જાયો અગિયાળી ખાતે રહેતા હાર્દિકભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હોય ત્યારે ટાણા પાસે પહોંચતા સામેથી આવતો છકડો જેણે બે ફિકરાય ભરી ચલાવી અકસ્માત કરી અને નાસી છૂટેલ ત્યારબાદ તેઓને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા શિહોર બાદ તેઓને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેના હાથ અને પગના ભાગે ફેકચરો થયેલ હોય જેની ફરિયાદ છે જે અજાણ્યા છકડા ચાલકવિરોધ નોંધવામાં આવી છે