અંજાર: નગરપાલિકામાં વિપક્ષ દ્વારા ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા અને ટેક્સ વધારો પરત ખેંચવા સહિત ત્રણ મુદ્દે આવેદનપત્ર
Anjar, Kutch | May 26, 2026 અંજાર નગરપાલિકાના વિપક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેખાને આવેદનપત્ર પાઠવી શહેરના વિવિધ પ્રશ્નોને લઈ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે સરકાર સમક્ષ સર્વાનુમતે ઠરાવ પસાર કરવાની માંગ પણ કરવામાં આવી હતી.