આણંદ: આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અમૂલ સહયોગથી વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે ‘નમોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું
Anand, Anand | Mar 16, 2026 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીવન પર આધારિત "નમોત્સવ" નામક મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો અને ભવ્ય ડ્રોન શો યોજાયો. કલાકાર સાંઇરામ દવે તથા એમની ટીમના ૧૫૦ થી વધારે કલાકારો દ્વાર નરેન્દ્રભાઈ મોદી ના જીવન પ્રસંગોને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા જેના દ્વારા ઉપસ્થિત સૌએ એમની જીવનયાત્રા નિહાળી અભિભૂત થયા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મોદીના જન્મસ્થળ વડનગરના બાળપણની અને રેલ્વે સ્ટેશન તેમજ મોદીના માતૃશ્રી હિરાબા અને તેમના પરિવારનું અને તેમનું જીવન કવન