સિહોર: શિહોર ના અર્જુન પેટ્રોલ પંપ પાછળથી બિનવારસી લાશ મળેલી જેની ઓળખ થવામાં આવેલ
શિહોરના અર્જુન પેટ્રોલ પંપ ની પાછળથી બે દિવસ અગાઉ બિનવારસી હાલત ની અંદર લાશ મળેલી ત્યારે તપાસ કરતા કોઈ આધાર પુરાવો ન મળતા પોલીસ દ્વારા વાલી વારસા અંગે પ્રેસ નોટ આપવામાં આવેલી જેમાં ઓળખ વિધિ થાતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ રાનેરા ઉંમર વર્ષ 52 ની હોય તેવું જાણવા મળેલ હોય જે અંગે તેમના પુત્રને વર્ણન કરી અને લાશ છે જે સોંપવામાં આવેલ