Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ઉમરાળા: ઉમરાળા ના પરવાળા ગામે કૂવામાં પડેલ દીપડીનું રેસ્ક્યું કરાયું

Umrala, Bhavnagar | Mar 25, 2026
આજે તારીખ 25 /03/2026 ના રોજ પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉમરાળા ના પરવાળા ગામે કૂવામાં દીપડી પાડ્યો હોવાની જાણકારી વન વિભાગને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા , કૂવા માં પડેલ દીપડી ને બહાર કાઢવા પ્રયાસો હાથ ધરાયા હતા, 3 કલાકની મહા મહેનતે આખરે દીપડીનું રેસક્યું કરી પજરે પૂરી પ્રાથમિક તપાસ માટે રેન્જ ફોરેસ્ટ ની હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.