Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

જૂનાગઢ: પ્રદીપના ખાડિયા પંચેશ્વર વિસ્તાર માંથી દેશી દારૂ સાથે ઝડપાયેલા આઠ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર

જુનાગઢ શહેરના પ્રદીપના ખાડિયા પંચેશ્વર વિસ્તારમાં SMC ની ટીમએ રવિવારે વહેલી સવારે દરોડા પાડ્યા હતા લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસ એ વધુ પૂછપરછ શરૂ કરી છે

MORE NEWS

જૂનાગઢ: પ્રદીપના ખાડિયા પંચેશ્વર વિસ્તાર માંથી દેશી દારૂ સાથે ઝડપાયેલા આઠ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર - Junagadh City News