સિહોર: સિહોર ના ઘાઘલી પાસે અકસ્માત અજાણ્યા વાહન ચાલાકે રાહદારી ને ઉડાડી ફરાર. હોસ્પિટલ ખસેડવામાં આવિયો
સિહોર ના ઘાઘલી પાસે અમદાવાદ હાઈવે રોડ પર અજાણા ફોરવીલ ચાલાકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજા ગાંગડી થી નજીક બિલ માં કામ કરી રહેલ ધર્મેન્દ્ર રાય નામના વ્યક્તિ રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી ફોરવીલ ચાલાકે હડફેટે લેતા તાત્કાલિક 108 મારફત પર શિહોરની સરકારી હોસ્પિટલમાં ખેંચવામાં વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યા છે