સિહોર: જનાદેશ. સિહોર તાલુકા પંચાયતમાં ભાજપનો ભોગવો લહેરાયો. કોંગ્રેસના સૂપડા સાફ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી. તારીખ 26 ના રોજ મતદાનમાં સિહોર તાલુકા પંચાયતની 22 સીટ જેમાંથી એક બિન હરીફ થયેલી ભાજપની જ્યારે અન્ય એકવીસ સીટ માટે મતદાન યોજાઇ હતી જેનું પરિણામ આજે સવારથી જ ચાલુ થયું હતું ત્યારે સમી સાંજ સમયે 19 સીટ પર ભાજપ એ ભગવો લહેરાયો કોંગ્રેસના ભાગમાં ફક્ત ત્રણ સીટ આવી જે ગઈ કરતા પણ ઘટી અત્યારે ભાજપે સિહોર તાલુકા પંચાયત કબજે કરી લીધેલ છે