🚨 બ્રેકિંગ | સ્માર્ટ મીટર પર GERC વીજ લોકપાલનો મોટો ચુકાદો
સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહકની પૂર્વ મંજૂરી જરૂરી નથી. GERC વીજ લોકપાલના મહત્વપૂર્ણ નિર્ણય મુજબ વીજ કંપનીઓ નિયમો અનુસાર સીધું સ્માર્ટ મીટર સ્થાપિત કરી શકે છે. માત્ર વિરોધના આધારે સ્માર્ટ મીટર દૂર કરાવી શકાશે નહીં અને જૂનું પરંપરાગત મીટર ફરી લગાવવાની માંગ પણ માન્ય ગણાશે નહીં.
#SmartMeter #GERC #Electricity #MGVCL #ElectricityNews
🚨 બ્રેકિંગ | સ્માર્ટ મીટર પર GERC વીજ લોકપાલનો મોટો ચુકાદો
સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહકની પૂર્વ મંજૂરી જરૂરી નથી. GERC વીજ લોકપાલના મહત્વપૂર્ણ નિર્ણય મુજબ વીજ કંપનીઓ નિયમો અનુસાર સીધું સ્માર્ટ મીટર સ્થાપિત કરી શકે છે. માત્ર વિરોધના આધારે સ્માર્ટ મીટર દૂર કરાવી શકાશે નહીં અને જૂનું પરંપરાગત મીટર ફરી લગાવવાની માંગ પણ માન્ય ગણાશે નહીં.
#SmartMeter #GERC #Electricity #MGVCL #ElectricityNews - Wadhwan News