સુરેન્દ્રનગર કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના બીજા સોમવારે અમરનાથની પ્રતિકૃતિ બનાવવામાં આવી અને મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિક ભક્તોએ દર્શનનો લાભ લીધો
#zalawadnipukar #surendanager #mahadev❤️🔱
#newupdate
Wadhwan, Surendranagar | Aug 24, 2026