સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 🌧️
લાંબા વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી મોટી રાહત મળી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
#Surendranagar #Rain #Monsoon #Gujarat #WeatherUpdate