Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss
Firozabad

સુરેન્દ્રનગર જગન્નાથ શોભાયાત્રા 2026... #surendanager #jagarnathtemple⭕‼️⭕🛕🚩🙏🏻 #sobhayatra #zalawad

Wadhwan, Surendranagar | Jul 16, 2026

MORE NEWS

સુરેન્દ્રનગર રાધે ટેનામેન્ટ સોસાયટી માં રાધેશ્વરી સાથેના માતાજીના પાટોત્સવ નિમિત્તે આનંદના ગરબા ની રમઝટ 

#surendanager #wadhawan #surendranagar #chotila #bahucharaji_official_

સુરેન્દ્રનગર રાધે ટેનામેન્ટ સોસાયટી માં રાધેશ્વરી સાથેના માતાજીના પાટોત્સવ નિમિત્તે આનંદના ગરબા ની રમઝટ #surendanager #wadhawan #surendranagar #chotila #bahucharaji_official_

Wadhwan, Surendranagar | Jul 16, 2026

સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 🌧️
લાંબા વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી મોટી રાહત મળી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
#Surendranagar #Rain #Monsoon #Gujarat #WeatherUpdate

સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 🌧️ લાંબા વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી મોટી રાહત મળી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. #Surendranagar #Rain #Monsoon #Gujarat #WeatherUpdate

Wadhwan, Surendranagar | Jul 15, 2026

સુરમ્ય LCBનો જુગાર પર રેડ 
ચોટીલા તાલુકાના કુભારા ગામે ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને LCBએ ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રૂ. 44,400 સહિત કુલ રૂ. 69,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Surendranagar #Chotila #LCB #GujaratPolice #GamblingRaid

સુરમ્ય LCBનો જુગાર પર રેડ ચોટીલા તાલુકાના કુભારા ગામે ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને LCBએ ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રૂ. 44,400 સહિત કુલ રૂ. 69,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Surendranagar #Chotila #LCB #GujaratPolice #GamblingRaid

Wadhwan, Surendranagar | Jul 15, 2026

સુરેન્દ્રનગર જગન્નાથ શોભાયાત્રા 2026... #surendanager #jagarnathtemple⭕‼️⭕🛕🚩🙏🏻 #sobhayatra #zalawad - Wadhwan News