મણિનગર: LCB ઝોન ૩ ની કચેરી ખાતે ઓપરેશન મિલાપ હેઠળ ગાયબ-અપહરણ થયેલા લોકોનુ કરાવ્યુ મિલન
આજે બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ LC ઝોન ૩ ની કચેરી ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પોવીલની ટીમ દ્વારા એક ખાસ ઝુંબેશ "ઓપરેશન મિલાપ" અંતર્ગત ગાયબ-અપહરણ થયેલ કુલ ૩૦ લોકોને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે સકુશળ મિલન કરાવવામાં આવ્યું છે.