સિહોર: ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ ભક્તો દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું
ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગતપરમ પૂજ્ય શ્રી રામચરણદાસ બાપુની આગેવાનીમાં સિહોરના ગૌભકતો દ્વારા મહા માહિમ રાષ્ટ્રપતિશ્રીવડાપ્રધાન શ્રીગુજરાત રાજ્યપાલ શ્રી તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રીને ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામા આવે ગૌ સેવા બોર્ડ ની સ્થાપના કરવામાં આવે તેમજ ગૌ હત્યા ઉપર સમગ્ર દેશ મા ગૌ હત્યા પ્રતિબંધ લગાડવામાં આવે તેવી કાર્બદ્ધ વિનંતી તેમજ પ્રાર્થના પત્રનું આવેદનપત્ર મામલતદાર શ્રીના માધ્યમથી આપવામાં આવ્યું