અંજાર: scst સેલ સહિતના પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના 15 કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા;આમ આદમી પાર્ટી પર લગાવ્યા આક્ષેપો
Anjar, Kutch | Apr 6, 2026 પૂર્વ કચ્છ જિલ્લા ઉપ પ્રમુખ અંકિત ગોપાલભાઈ બોરીયા,પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી ભગીરથસિંહ જાડેજા,અંજાર તાલુકા scst સેલના માજી પ્રમુખ અરવિંદ બોચિયા સહિત પાર્ટીના 15 કાર્ય કર્તા કોંગ્રેસમાં જોડાતા અરવિંદભાઈ બોચિયા તાલુકા મોડસર સીટ પરથી આમ આદમી પાર્ટીએ જણાવ્યા વગર મોડસર સીટના ઉમેદવાર અરવિંદભાઈ બોચિયાનુ નામ આમ આદમી તરફથી જાહેર કરવામાં આવ્યું જે અરવિભાઇએ કોઈ દાવેદારી નોંધાવી ન હતી તોય પણ પાર્ટી તરફથી ટિકિટ જાહેર કરવામાં આવતા આક્ષેપો લગાવવામાં આવ્યા છે.