આજે વહેલી સવારે અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર આવેલ કલોલનું અંબિકા બસ સ્ટેન્ડ પાસે બાઈક પર સવાર મહિલાનું ટ્રક નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે
#kalol #accidentnews #instagramvideo
આજે વહેલી સવારે અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર આવેલ કલોલનું અંબિકા બસ સ્ટેન્ડ પાસે બાઈક પર સવાર મહિલાનું ટ્રક નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે
#kalol #accidentnews #instagramvideo - Ahmadabad City News