કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. તેઓ લગભગ એક કલાક પછી એરપોર્ટથી બહાર આવ્યા હતા. અભિજીતે બહાર આવીને આંબેડકરનું પુસ્તક હાથમાં લીધું હતું. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હીના જંતર-મંતર કરશે પ્રદર્શન કરશે.
#AbhijeetDeepak #CockroachJanataParty #JantarMantar #DelhiProtest #Ambedkar #DelhiNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 6, 2026