ઉમરાળા: ઉમરાળા તાલુકાના પેટ્રોલ પંપ પર ડીઝલ ની અછત ખેડૂતોની લાંબી કતારો
આજે તારીખ 25 મે ના બપોરે 1:30 કલાકે ઉમરાળા તાલુકામાં વાવણીના સમયે જ ડીઝલની અછત સર્જાતા ખેડૂતોની માંઠિ દશા બેઠી છે ડીઝલ લેવા માટે ખેડૂતો ધોમધખતા તાપમાં પણ પોતાના વારા ની રાહ જોઈ બેઠા છે , સરકાર દ્વારા ખેડૂતોને ડીઝલ નો સ્ટોક પૂરો કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે