સિહોર: શિહોર પોલીસ સ્ટેશન ખાતે થાણા ઇન્ચાર્જના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
શિહોર પોલીસ સ્ટેશન ખાતે થાણા ઇન્ચાર્જ પી.આઈ ગઢવી ની વિશેષ ઉપસ્થિતિમાં આવનાર તહેવારોને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં દરેક સમાજના મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનો સહિત શાંતિ અને સુલેહ ભર્યાવાતાવરણમાં તહેવારની ઉજવણી અને કોઈ અનિશ્ચિત બનાવો ન બને તેની તાકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું હતું