Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

પાલીતાણા: તાલુકા પંચાયત કચેરીનું વીજબીલ બાકી હોય પીજીવીસીએલ દ્વારા કનેક્શન કટ કરવામાં આવ્યુ

Palitana, Bhavnagar | Mar 29, 2026
હિસાબી વર્ષના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા વીજળીના બાકી બિલની વસુલાતની જોરશોરથી કામગીરી ચાલી રહી છે. પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજ જોડાણના બિલની બાકી રકમ લાંબા સમયથી ચૂકવાઈ ન હતી. PGVCLના પાલિતાણા ડિવિઝન કચેરી મારફતે અનેકવાર તાકીદ કરવા છતાં રૂ.170419નું વીજળીનું બાકી બિલ નહીં આખરે PGVCLએ ત્રીજી નેત્ર ખોલી પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કટ્ટ કરી નાખ્યું છે.